support@naturaltreasure.in
Call Us: +91 9824013434

BE ORGANIC - BE HEALTHY

દવા વગર નો આહાર એટલે ઉત્તમ જીવનનો સંકલ્પ.

પોષક તત્વો થી ભરપુર પૌષ્ટિક તેમજ ગુણવત્તા યુક્ત શાકભાજી, અનાજ તેમજ દુધ.

આપણા પરિવારના બાળકોની યોગ્ય ક્ષમતા તેમજ વિકાસ માટે.

આવનાર સમયમાં આરોગ્યને લઈને ઊભા થયેલ પ્રશ્નો ના સમાધાન માટે પ્યોર ઓર્ગેનિક પધ્ધતિથી ઉત્પાદન કરેલ ખેત પેદાશ.

માર્કેટ ભાવથી ડાયરેક હોમ ડિલેવરી.

લીમીટેડ ફેમીલી માટેનો પ્લાન.

અમારી ફર્મની મુલાકાત લો

અમારી ફર્મની રૂબરૂ મુલાકાત કરી તમારા પરિવાર સાથે ફાર્મ માં આનંદ કરો, અને પ્રોડક્ટ ની ખાતરી કરો.

ઓર્ગેનિક ઉત્પાદનો નો લાભ

અમે તમને શ્રેષ્ઠ ઓર્ગેનિક ઉત્પાદનો આપીએ છીએ

કુદરતી પ્રક્રિયા

કુદરતી રીતે જે ઉત્પાદન થાય અને જે સમય માં થાય તે સાચી પ્રક્રિયા.એમાં કોઈ પ્રકાર ની દવા વગર સાચા સમયે થયેલ ઉત્પાદન .

ઓર્ગેનિક ઉત્પાદનો

કુદરતી રીતે જે ઉત્પાદન થાય અને એમાં કોઈ પ્રકાર ની દવા વગર ઉત્પાદન થાય તે જ સાચું ઓર્ગેનિક ઉત્પાદન છે.

જૈવિક રીતે સલામત

જૈવિક સલામત એટલે ખેત પેદાશ માં જૈવિક ખાતર ઉપયોગ માં થતા હોવા જોઈએ , જેમકે છાણીયું ખાતર, ગૌ મૂત્ર ઉપયોગ માં લેવાતું હોવું જોઈએ.